Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011
(230)

લોકોને સમજાવતા સમજાવતા થાકી જવાસે , પણ નહીં સમજે આ લોક , માટે હે મનવા તારે ખુદને સમજવું પડશે.
- Hemant pandya

સમભાવ કેમ જરૂરી છે?
રાગ દ્રેશ નું કારક છે, અને
અને દ્રેશ રાગનું,
સમજી ગયું,સમજો તરી ગયું..

- Hemant pandya

કડવી વાણી
ચણીલે ચારો, અને બુજાવીલે તરસ , જોજે મુર્ખા કોઈ આસ અધુરી ન રહીજાય,
નહીતર રહીશ અધોગતીએ અભાગીયા ,
હાલત તારી થશે ધોબીના કુતરા જેવી ,ન ઘરના કામનો ,ના ધાટના, માટે ચેત ચેત નર તું આમ હડકાયો ન થા..
- Hemant pandya

Read More

તું તારો જન્મ દીવસ ઉજવી કેવો હરખાય?
ના ખબરૂં રોજ તારી આવરદા ઓછી થાય,
સમય નથી તારી પાસે જાજો અરે તને કા ન હમજાય..?
- Hemant pandya

Read More

તું ખુદનોય નથી, ન આ મારૂં ઘર ના કોઈ ઠેકાણું, પરદેશી પંખી ઉડી આયો આ દેશ, ખોટી માયા માં શું પડે જીવ , તારે કાલે ભરવી પરદેશ ઉડાન..
- Hemant pandya

Read More

શોળ સણગાર કર કે તું રંગ રોગાન કર.. મનને મનાવવાના તું બધા મરણીયા પ્રયાસ કર,
જે દેખ સકે વો તો સમજે હૈ ,બીચારો જીવવાનો વ્યર્થ પ્રયાસ કરતો જાય.
- Hemant pandya

Read More

મરેલા શરીર પર શણગાર કરે , અને જીવને મનાવવાના પ્રયત્ન કરે, પણ અજર અમર અવીનાશી એ થોડો આમ માન્યો મનાય,
મરણીયા પ્રયાસ કરે તું કાયા રાણી, જીવ રાજા એકદી તને એકલી મુકી વયો જાય..
- Hemant pandya

Read More

મુખડા દેખન દર્પણમે તું ફુલો નસમાય?
દેખ સકત તું અંતરમૈ તો જીવન સફલ હોઈ જાત.
- Hemant pandya

માયા નગરીમાં સ્વાગતછે હર કોઈનું, અહીયા કોઈ માયાના બંધનથી બાકાતનથી
માયા પતી પણ ફસાઈ ગયેલ
તમારી મારી શું ઓકાત..?
જે નીકળી શકે એ આભલે પહોંચી પ્રકાસીત થાય
બાકી બધા ભૃણ બની અંધકાર માં ગરકાવ લખ ચોરાસી માં ધકા ખાવા
સમય જતા વાર થાય..? બાળપણ ગયું જવાની સડસડાટ જાય ઘડપણ અને પછી.. રામ રામ
- Hemant pandya

Read More

હે ઈશ્વર 🙏
પડકાર તકલીફ તો દરેક જીવને આવતોજ હશે
પરંતું કાળા માથાનો માનવી દીમાગથી વીચારી માનસિક રીતે પડી ભાંગે છે,
હે શીવ ઘણી, કઠીન પરિસ્થિતિમાં તું સાથે રહેજે,નીરાધરનો સહારો બનજે..
હે કરૂણા કર ..બધા તારી દયા કરૂણા ના હકદાર છે
- Hemant pandya

Read More