Quotes by Hetal Bhojak in Bitesapp read free

Hetal Bhojak

Hetal Bhojak

@hetalbhojak9025


आज मैंने उस परिंदे को आजाद कर दिया जो मेरे दिल के पिंजरे में रहकर उड़ान किसी और के साथ भरता था

બે વસ્તુ બધાને બહુ નડતી હોય છે .
ખુલ્લી આંખે જોયલા સપના
અને
હકીકત સામે કરેલી બંધ આંખો ...

જીવનમાં ફોટા પાડવા
પણ જરૂરી છે, સાહેબ
અરીસો વીતી ગયેલો
સમય નથી દેખાડતો.

વિસ્વાસ અને લાગણી વગર નો સંબંધ એટલે પેટ્રોલ વગર ની ગાડી માં બેસવું અને માની લેવું કે હું આ ગાડી માં ફરી રહી છું .

Read More