Quotes by Hignesh Zezariya in Bitesapp read free

Hignesh Zezariya

Hignesh Zezariya

@higneshzezariya6298


नमाज मैं वो थी, पर लगा दुआ हमारी कबूल हो गयी,
उस रोज उस पल उस क्षण से जेसे मोह्हबत हो गयी।
सालो बित गये है सहर मैं रह्ते रह्ते पर कभी मिला नही ,
पर जब आया वो पास इबारत(भासा) मै एहतियात (सावधानी) हो गयी।
-hignesh

Read More

દિલ ની બાઇક ચાલુ કરી પ્રેમ નો આ રસ્તો માપી લઉ,
ભાગી ને આ દુનિયા થી દૂર એની યાદો ને માણી લઉ.
ચાંદ છે કે ચાંદ જેવી છે આજે હું પણ એ જાણી લઉ,
ગુંચવી ને સવાલો માં હું જવાબો મા એને માણી લઉ
-H.Z

Read More

हमारे लिये एक खास पेगाम आया है,
जुबा पे सालो बाद एक नाम आया है।
फिर बागीचे मै खिल रहे है फूल मुर्जाए हुए,
लगता अरसो बाद जश्नए बहार आया है।
-Hignesh

Read More

કોઇ શાયરી માં તો કોઇ એના શબ્દો પર ફિદા છે,
કોઇ એની ચાલ પર તો કોઇ એની સ્માઇલ પર ફિદા છે.
હસે આશિક એના શરીર ના દુનિયા માં કેટલાય,
પણ મારુ દિલ તો એના કાન ના જુમ્કા પર ફિદા છે.
-Hignesh

Read More

આખી દુનિયા થી તને સંતાડીને,
આ દિલ ની ફિલિંગ તને બતાવીને.
આ દુનિયા ની બધી ફિકર ભુલાવિને,
તને મારા દિલની વાત કહુ સામે બેસાડીને
-hignesh

Read More

ઘણી રાતો પછી આખરે એ રાત આવી.
મતલબ વગર પણ એને મારી યાદ આવી,
ખબર નથી પડતી કે સું કહુ એને, સાહેબ
માંગતો હતો મોત ને માળવા જિંદગી આવી
-hignesh

Read More

આ વરસાદી સાંજે, મહેક કાય અનેરી આવી રહિ છે,
સાંજે સુરજ ડૂબતા જ, ચાંદની રાત આવી રહિ છે.
અને બાય કીધા પછી પણ કલાક સુધી વાત થાય છે,
તો સમજી લો દોસ્તો તમારા પ્રેમ ની શરુઆત થઈ રહિ છે.
-hignesh

Read More

સમય સમય ને માન છે સાહેબ,
શરીર તો અહિ દરેક માગે છે.
સાચો પ્રેમ બીજુ કસુ જ નહિ,
બસ થોડો સમય માંગે છે
-hignesh

Read More

ઓ ચશ્મિસ તારી સાથે ચા તો એક બહાનુ છે,
મારે તો બસ તારા મોઢા પર નુ સ્મિત જોવા નુ છે.
કે દુનિયા ભલેને આમં ની તેમ થય જાય સાહેબ
મારે તો બસ એ ચશ્મિસ માટેજ જીવવા નુ છે
-hignesh

Read More

ना वो ख्वाब था ना वो खयाल था,
वो मेरे साथ था वो ही मेरी याद था।
जो अब चला गया है मुज्से बहोत दूर,
वो मेरे दिन का सूरज रातो का चांद था।
-hignesh

Read More