Quotes by Himanshu Vayeda in Bitesapp read free

Himanshu Vayeda

Himanshu Vayeda

@himanshuvayeda8247


*જયારે કોઈ તમને ગણતરી માં જ ન લે,*

*ત્યારે નિરાશ થવાની જરૂર નથી કેમકે,*

*બાજ હંમેશા એકલું જ ઊડે છે કેમકે,*

*તેનામાં ખુબ આત્મવિશ્વાસ છે..*

Read More

હકીકત ને જ શોધવી પડે છે,

બાકી અફવાઓ તો ઘરે બેઠાં જ મળી જાય છે...

??

કાંઈ દર વખતે એવું નો હોય કે,
*'મન મોર બની થનગાટ કરે'*

ક્યારેક એવુંય બને કે,
*'મન કાગડો બની કકળાટ કરે'*

?????

*ખાલી ચડે ત્યારે "પગ" નું*
*મહત્વ સમજાય,*

*અને*

*ખાલીપો લાગે ત્યારે "સંબંધ" ન*ું
*મહત્વ સમજાય......*

*ખિસ્સું ભરેલું હોય તો...*
*સબંધો ઘણા મળે..અને..*

*ખિસ્સું ખાલી હોય તો...*
*અનુભવો ઘણા મળે...*

*બધી વાર્તા ઓ ફક્ત...*
*“Pen” થી નથી લખેલી હોતી..*

*જીવન માં ઘણી વાર્તા ઓ*
*“Pain” થી પણ લખાયેલી હોય છે.*

??????????

Read More

*ઝિંદગી એક સાગર છે...!!*
*દોસ્ત એની લહેર છે...!!*
*અને........!!*
*દિલ એનો કિનારો છે...!!*
*સાહેબ*
*જરૂરી એ નથી કે...!!*
*સાગર માં કેટલી લહેરો આવે છે...!!*

*જરૂરી એ છે કે...!!*
*કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે...!!*

Read More

*બીજા ના અવગુણ શોધવાનો સમય મળતો હોય,*

*તો સમજી લો કે આપણે હજુ બેરોજગાર છીએ.*

*કેટલો સીધો સાદો*
*પરિચય છે જીવનનો...*
*આંસુ એ સત્ય છે*
*અને*
*હાસ્ય એ અભિનય...*

*માન હંમેશા સમયનું હોય છે.*
પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે.

સંબંધો માં વિશ્વાસ,
સમજદારી, અને ઈમાનદારી
હોય તો,નિભાવવા માટે વચન,
કસમ, કે શરતો ની જરૂર નથી.