Hey, I am on Matrubharti!

સામને મંઝિલ થઈ ઓર પીછે ઉનકી આવાઝ
રુકતી તો સફર જાતા
ઓર
ચલતી તો બિછડ જાતી,
સઝા કુછ ઐસી મિલી મુઝકો,
ઝખમ ઐસે લગે દિલ પર,
કિ
છુપાતી તો જિગર જાતા,
ઓર બતાતી તો બિખર જાતી!

-Hiral Shah

Read More

કોઈ ઉલઝન સુલઝાઈ ગઈ,
મન માં નાચયો મોર,
અને થઈ વાદળો માં હલચલ,




એમની એક ઝલક જોવા શું મળી,
જાણે જન્મો ની તપાસ્યા સફળ થઈ!!
-Hiral Shah

Read More

છોડી ને ચાલી જવું,
મૂકી દેવું એ મુક્તિ છે.
પણ
આસક્તિ તો ભીતર થી પકડે છે,
સ્થળ છોડવા થી સ્થિતિ નથી બદલાતી!

-Hiral Shah

Read More

દુનિયા નો સૌથી સુખદ એહસાસ
જ્યારે માં બાપ હોય મારી પાસે!
-Hiral Shah

હંમેશા રહેશે તમારો અણસાર...
જ્યાં સુધી ચાલશે ધબકાર..

-Hiral Shah

ચાલ એક નવું જીવન શરૂ કરીએ,
આપણા વિના જે સુખી છે
જે ખુશ છે,
તેમને મુક્ત કરીને
આપણે પણ મુક્ત થઈએ!!



-Hiral Shah

નવી પાટી પર
નવા અક્ષર
પાડવા નો
અવસર એટલે
નવું વર્ષ

-Hiral Shah

તમે વાતાવરણ ની જેમ રોજ બદલાતા રહો,
અને હું,
હું ખેતી ની જેમ બરબાદ થતી રહું!!

-Hiral Shah

સંબંધો નુ આયુષ્ય એક બીજા પર રાખેલી
લાગણીઓની કાળજી પર નિર્ભર છે !

-Hiral Shah

જો ઇચ્છા પૂરી નહીં થાય તો ક્રોધ વધે છે,
અને જો પૂર્ણ થાય તો
લોભ વધે છે!

-Hiral Shah