Quotes by Hiren in Bitesapp read free

Hiren

Hiren

@hiren7189


તમે શું છો તે મારા કાનોને એટલું જોરથી સંભળાય છે કે તમે શું કહો છો તે હું સાંભળી શકતો નથી.

એક વિચારને વાવો, એક કાર્ય લણો; એક કાર્યને વાવો,એક આદત લણો; એક આદતને વાવો અને એક ચારિત્ર્યને લણો; એક ચારિત્ર્યને વાવો અને એક નિયતિને લણો.

Read More

કોક શ્રદ્ધા પણ ઠગારી નીકળે,
જળ ફંફોસો અને મૃગજળ નીકળે.

Quality is Costly
but
lack of Quality
is even more
Costly

I rest when i rest.

If you can't find brighter side,
sharp darker side.

અણગમતું કામ કરવામાં સફળ થવા કરતા મનગમતું કામ કરીને નિષ્ફળ જવું સારું

માણસ પહોંચી વળે તે કક્ષા કરતાં, માણસ પહોંચી શકે તે કક્ષા હંમેશા ઊંચી હોય છે.

ક્યારેક આપણે લણણી કરવામાં એટલાં બધાં વ્યસ્ત થઈ જઈએ છીએ કે ઘણા લાંબા સમયથી વાવણી કરી નથી એ ભૂલી જઈએ છીએ

ઘણી વખત 'શ્રેષ્ઠ' નો સૌથી મોટો દુશ્મન હોય છે 'સારું'