Quotes by Hitesh Dodiya in Bitesapp read free

Hitesh Dodiya

Hitesh Dodiya

@hiteshdodiya6224


"Hit"Dont worry spring will come very soon,then autumn will be no more
there will be only spring means happiness all around ...

-- Hiteshu
#Spring

"હિત" મને ખબર હવે તારો અને વસંતનો નાતો
વસંતને તારે ફકત સ્વપ્નામા જ મળવાનુ થાય
બાકી પાનખર સાથે રોજ મુલાકાત થાય.

---- Hiteshu
#વસંત

Read More

વસંત અને પાનખર એ જીવનના સુખ
દુખ જેવી છે "હિત"તારે તો પાનખર
સાથે ગાઢ સંબંધ છે બાકી વસંત તો
વર્ષોથી ગેરહાજર છે!
#વસંત

Read More

Throughout positive step "Hit"you can broke any difficulties in the life..

--- Hiteshu
#Step

Nature is the Best teacher #save tress #

હવે તો પગલુ ભરી દીઘુ છે
તૈયારીઓ બધી કરી દીઘી છે
ના હારીશુ ના પાછા ફરીશુ
ઓય "હિત" આજે નહિ તો
કાલે પણ મંજિલે જરુર પહોંચીશુ.

--- Hiteshu
#પગલું

Read More