Hey, I am reading on Matrubharti!

તારા આ ચહેરાને કહે
મારા સપનામાં આમ પહેરાના ભરે.,

મારી બેરંગી દુનિયાનું સપ્તરંગી સપનું આટલે “તું”

તું મારૂ એ પ્રિય સ્વપ્ન છે..
જેને હું ક્યારેય પૂરું થવા દેવા માંગતો.!

Sound of soul

કોઈ કહે કે હું મહાન નથી
ત્ત્યારે લોકોને તેમાં વધુ મહાનતા દેખાય છે.