*એક અક્ષર લખવા માટે* *જો* *કાગળ અને કલમ️ વચ્ચે* *પણ* *સંધર્ષ થતો હોય,* *તો... વ્હાલા* *આ તો “જીવન” છે.* ༺꧁ Զเधॆ~Զเधॆ꧂༻HET

तेरी आदत लगने से पहले, सब सही था ।
आज तेरे बिना ना मर पाता हूं ना जी पाता हूं ।
वैसे तो आदत ना थी दिल लगाने की
एक गलती क्या की जमीन ने भी नहीं संभाला।
तेरी आदत लगने से पहले सब सही था।
क्या कसूर था मेरी सच्ची मोह्बत का।
मासूम, निस्वार्थ और कपट रहित था।
आग दोनों तरफ थी ।
तुम कोयला और हम राख क्यू ।
तेरी आदत लगने से पहले सब सही था।
आज भी लोग मुझे गलत और तेरी मोहब्बत सच्ची मानते है।
उनको कौन समझाए।
तेरी आदत लगने से पहले सब सही था।
गलती हमारी है । हमेही मोहब्बत का बुखार लगा था।
आज इस तरह टूटे है ना कोई जान है ना पहचान।
तभी तो तेरी आदत लगने से पहले सब सही था।
- 😭

Read More

હેત

બસ યાદ રહી જાય છે,
બાકી તો માટી નંખાઈ જાય છે,
ક્યારેક આવી જાય છે, રાત્રી - એકલતામાં
તો ક્યારેક ભુલાવી પડે છે બધાની વચ્ચે
કિસ્મત તો જુઓ કેવી રમત રમે છે....!
ક્યારેક કોઈ નો સાથ અને ક્યારેક કોઈના વિરહ ની આદત પડી જાય છે,
કિસ્મત તો જુઓ કેવી રમત રમી જાય છે,
એ યાદોના વમળ માં બે બુંદ અશ્રુના વહી જાય છે,
જૂની યાદોને વિસરવા લોચન ને મન મા સંઘર્ષ રેલાય છે ,
તો પણ બસ યાદ રહી જાય છે.
એ નંખાયેલી માટીમાં બે બુંદ ઓસ ના ફરી તાજુ કરી જાય છે.
અને ફરી એ ઘટનાક્રમ રચાય છે.
- હેત

Read More

હું ના બોલું અને તોય તું સાંભળે,
માટે જ તારું નામ 'ઈશ્વર'
અને
તું ના બોલે.
તોય મને સંભળાય એનું નામ 'શ્રદ્ધા'...!

Read More

વિતેલી હોય... પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી તો બધા ને... સુવિચાર જ દેખાય છે...

શોખ મરતા ગયા એક એક કરીને, જવાબદારીઓ વધતી ગઈ...
રહેવું હતુ નાનુ અમારે પણ ઉમર હતી કે વધતી ગઈ...

વાતો તો બધી સાચી જ હોય છે
બસ કોઈ ને સમજાવામાં તો કોઈ ને સાંભળવામાં ભૂલ થાય છે..!

કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે
ધિક્કારવા સિવાયનો
ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે..
તેને સમજવાનો ..

🥺