Quotes by Jack Patel Patel in Bitesapp read free

Jack Patel Patel

Jack Patel Patel

@jackpatelpatel6587


लोट आयेगी खुशीयाँ
अभी गमो का शोर है...
संभलकर रहो यारों
ये हम्तिहान का दोर है...

ગમે તેવી હોસ્પિટલ માં સારવાર લો સાહેબ પણ...
ઘર જેવું આઈસોલેશન,દીકરી ની વાતો જેવું વેન્ટિલેટર, માતા ના ખોળા જેવું આઇ.સી.યુ,પત્ની કે પતિ જેવો ડોકટર,અને વાલા મિત્રોની વાતો જેવો ઑક્સિજન ક્યાંય નહીં મળે.

Read More

જે વ્યક્તિ સારી લાગે,એને ઓછું મળતા રહો
જે વ્યક્તિ સોવ થી સારી લાગતી હોય, એને ખાલી જોયા કરો
અને જે વ્યક્તિ દિલમાં હોઈ ને સાહેબ એને આદ કર્યા કરો ,
કેમ કે આહ દુનિયા નજીક ની વ્યક્તિ ને એટલી જ વધારે દૂર કરી દેશે
mr .k patel

Read More

દોસ્તી એટલે એ ખભા નું સરનામું કે જયાં દુઃખ ની ટપાલ ટિકિટ વગર પોસ્ટ કરી શકાય
mr.k.patel.