Quotes by Jagdish Chaudhary in Bitesapp read free

Jagdish Chaudhary

Jagdish Chaudhary

@jagdishchaudhary100538


કામચલાઉ મહેનત કામચલાઉ જ પરિણામ આપે છે....
#કામચલાઉ

મગજ અને દિલ વચ્ચે ચાલ્યું સંઘર્ષ દિન રાત...
એની આવવા ની આશ રાખતા દિલ સાથે સંઘર્ષ કરે મગજ દિન રાત....
#સંઘર્ષ

આખું જંગલ ખોવાઈ ગયું નાની અમથી વાત માં...
કોઈ એ "દીવા" ને એની ઔકાત પૂછી તી...

( मै कल करूंगा )

कल बेवफा है ना किसी का हुआ है और ना ही किसी का होगा।

પ્રેમ પણ નોકરી જેવો થઈ ગયો છે.
સારી ઑફર મળતા. જ લોકો બીજા ના થઈ જાય છે...

एक अखबार हूं मै औकात ही क्या है मेरी..
मगर
पूरे देश को जलाने के काफी हूं।

નજીક જવા ની કોશિશ તો બઉ જ કરી પણ એ તો રણ ના મૃગજળ નીકળ્યા...

આજ ફરી એની સાથે મુલાકાત થઈ..
શબ્દો ની જગ્યા એ આંખો થી વાત થઈ...

महोबत एक नशा हैं।
और हम इस नसे से दूर रहते है।।

बदनाम हुआ तो क्या हुआ नाम तो हुआ।