Quotes by Jagu Patel in Bitesapp read free

Jagu Patel

Jagu Patel

@jagrutpatel14795gmail.com


इंतज़ार-ए-यार में जलता चराग़ ताक पर रखा गया,
समझों की हाल ए दिल सर-ए-बाज़ार रखा गया

મારાં ને તારા મળી જાય મન દોસ્તી એટલે
"All In One" ...

છું એક મુસાફર ,નિર્ભય થઈ,હું સાંજ સવારે ચાલુ છું ...
બુદ્ધિ નું ગજું શું રોકે મને ,અંતરના ઈશારે ચાલુ છું ...

પ્રત્યેક વિસામો ચાહે છે ,આ મારી સફર થંભી જાયે ...
સમજું છું સમયની દાનત ને ,હું એથી જ વધારે ચાલુ છું .

Read More

હરપળ કરાવે સંઘર્ષ તોય માણવાની છે ,
આ જીંદગી અઘરી છે છતાંય ગાળવાની છે..