The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
3
1.7k
6k
Hey, I am reading on Matrubharti!
થોડી ઉદાસી પીયને, દરિયો જરા લહેરાયો, જમાનાએ કહીં દીધું, 'આ તો તોફાન લાવ્યો.' #સહજ
લાગણીનાં પહેરવેશમાં સ્વાર્થ આવે, માણસાઈનાં નામે ઘણાં ઢોંગી આવે..! સ્વાર્થ મજબુરી નથી હોતો 'સહજ' સ્વાર્થી જાત સ્નેહના સ્વરૂપે આવે...! #સહજ
એક સાચો દેશભક્ત હજાર દુશ્મનો પર ભારે પડે અને એક ખોટો દેશભક્ત આખા દેશપર ભારી પડે.. મારું ભારત સાચા દેશભક્તોથી ભર્યું રહી અનંતકાળ સુધી પ્રગતિ કરે એ જ પ્રાર્થના..🙏 ગણતંત્ર દિવસની શુભકામના...🌻💐😊 #સહજ #RepublicDay2021 #RepublicDay
મારી નજરે આંતરિક પ્રશ્ન સુલઝાવવા કુનેહ એ જ ખરી એકતા.....
બહું આશાનાં પુલ બાંધશો નહીં , ને નિરાશા જીવનમાં રાખશો નહીં.. છે સર્જનહાર બેઠો સાચવશે બધું , શું થશે ? એ ચિંતા હૃદયે લાવશો નહીં.. #સહજ
કોણે જોઈ આપ્યું મુર્હૂત આ માવઠાને પોક હજી આવ્યો નહીં... ઓળો હજી બન્યો નહીં... પેલી ઠંડીની કડક ચા હજી જામી નહીં.. ને ફરી આ આકાશે વાદળ હિંડોળે પવન ને ઝરમર મેધરાજા સમજ્યા માણસને ના ગમ્યું પરંતુ નક્કી આ ધરતીને માવઠું એ મિલન જાણે ઈશ્વરની કૃપા.. #સહજ
સમજ્યું જેને માવઠું એ તો તોફાન નિકળ્યું.... ઠંડીની મજા લેવા જાણે આ ચોમાસું નિકળ્યું...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser