કલમથી ફૂટેલી સાહિત્યની એક નાનકડી કૂંપળ છું

दिल में चुभ जाती है अक्सर अपनों की ही बातें,
गैरों मे इतना दम कहा कि आखों मे आंसु ला सके।
-अज्ञात
-Jay Dave

માતૃભાષામાં તો હવે ગાળો જ બોલાય છે,
લોકોને પ્રેમ તો હવે પારકી ભાષાથી થઈ ગયો છે.
- માતૃભાષા દિવસની શુભેચ્છાઓ 🙏

-Jay Dave

Read More

ભગવાન રામનું જીવન જીવનચરિત્ર હતું, જ્યારે ભગવાન કૃષ્ણનું જીવન કૃષ્ણની લીલા હતી.
જીવનચરિત્ર નું અનુકરણ થાય લીલાનું નહીં.

-Jay Dave

Read More

किसी इंसान ने बड़ी खूबसूरत बात कही की
"सभी के लिए अच्छा होना, कई बार आपके लिए अच्छा नहीं होता।
#forward

-Jay Dave

आप गेरों की बात करते हों,
हमने तो अपने को भी आजमाया है ।
लोंग काटो से संभालकर चलते हैं,
हमनें तो फ़ूलोंसे भी ज़ख़्म पाए हैं।
- अज्ञात

-Jay Dave

Read More

જ્યારે મિત્રતા નિભાવવાની આવે ત્યારે પુરુષ જ કેમ બધું કરી બતાવતો હોય છે,
સ્ત્રી કેમ ક્યારેક દોસ્તી નિભાવવાની આવે ત્યારે પાછળ હટી જાય છે? 🤔

-Jay Dave

Read More

માણસનો પોતાનો ઘમંડ અને અહંકાર,
લાગણીના સંબંધોનો અંત લાવી દે છે.

-Jay Dave

માણસ પોતે જ ઉતાવળે ખોટા નિર્ણયો લઈ લે છે,
પછી દોષ બીજા પર મૂકે છે. 😀

-Jay Dave

કોઈ સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન કે સાહિત્યમાં ઉત્તમ કહી શકાય એવી રચનાઓને આજના ઓનલાઇન પ્લેટફોર્મ પર નામ-માત્રના વ્યૂહ મળે છે, જ્યારે કામવાસના, અસભ્યતા, સામાજિક અયોગ્ય રચનાઓને હજારો વ્યૂ મળી રહે છે, એ બહુ આશ્ચર્ય અને આઘાતજનક વાત છે.

-Jay Dave

Read More

દિકરી ....
જલેબી પણ એક વાત શીખવે છે,
પોતે ભલેને ગમે એટલી ગૂંચવણોમાં હોય પણ બીજાને હંમેશા મીઠાશ જ આપે.
કદાચ એટલેજ દિકરીના જન્મ પર લોકો જલેબી વહેંચે છે.
-અજ્ઞાત

-Jay Dave

Read More