Hey, I am reading on Matrubharti!

મજા તો મુશળધાર માં જ આવે,
પછી ભલે ને તે પ્રેમ હોય કે વરસાદ.!❤️

-Jaydeep Makwana

પ્રેમનું બંધન એટલું પાક્કું હોવું જોઈએ કે કોઈ તોડવા આવે તો એ પોતે જ તૂટી જાય.

-Jaydeep Makwana

भर देंगे तुम्हारे दिल में उतना प्यार कि,
सांस भी लोगे तो...
सिर्फ़ हमारी याद आएगी..!

-Jaydeep Makwana

*તારા હોવાથી જ આ જિંદગી સમજાણી લાગે છે,*

*તું ના હોય સાથે એ દરેક ક્ષણે અજાણી લાગે છે.*

-Jaydeep Makwana

*હર મહેફીલ મે હમે એક હી સવાલ કિયા કરતે હૈ...*
*કૌન હે વહ ઇતની ખુશનસીબ જો તુમ્હારી હર શાયરી મે ઉસકા હી નામ હોતા હૈ*❤️❤️❤️

-Jaydeep Makwana

Read More

❣परछाई बनकर #जिन्दगी भर तेरे साथ चलने ❣
का "इरादा" है...!!!🤝
❣तोड़कर #दुनिया की सारी #रस्में और #कसमे 💕
"तेरे‌"
❣ साथ जीने का #वादा है...!!!🤝❣️❣️❣️

Read More