Hey, I am on Matrubharti!

મંદિર જવા માં માત્ર ૧૦ મિનિટ જ લાગે છે..
પરંતુ એ વિચાર આવવા માં ૬૦ વર્ષ..
નીકળી જાય છે...

વ્યક્તિ એવું કોઈ મળ્યું નથી પણ મનુષ્ય રૂપે ઈશ્વર મળ્યા છે.
કહ્યા પહેલા વાત મારી સમજી જાય એવા માબાપ મળ્યા છે.

Read More

જેને ખરેખર.. વાતો કરતા આવડે છે ને..
એ મૌન જ રહે છે.. જોઈ લેજો

જરૂર તો માત્ર એક જ વ્યક્તિ ની છે..
જે બિલકુલ એવાં જ હોય જેવાં એ દેખાતાં હોય

જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન,
અને ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન.

*જય શ્રી કૃષ્ણ*