Quotes by jighnasa solanki in Bitesapp read free

jighnasa solanki

jighnasa solanki

@jighnasasolanki210025
(29)

Good Morning Everyone
🌻☕🌻
દરેક માણસમા ખામી અને
ખૂબી બંન્ને હોય છે.
જે વિશ્વાસ રાખે છે,
એને ખૂબી દેખાય છે.
અને જે શંકા રાખે છે,
એને માત્ર ખામી જ દેખાય છે.
🌷have a good day🌷

Read More

🌾🌾🌾🌾🌾🌾🌾🌾
मुट्ठीभर बीज बिखेर दो,
दिल की जमीन पर।
मौसम बारिश का है,
शायद अपनापन पनप जाये।
🌱❤🌱❤🌱❤🌱❤🌱❤

હર હર મહાદેવ 🙏🙏
જય મહાકાલ 🙏🙏
➖*કડવુ સત્ય*➖
સંબંધનુ આયુષ્ય તમે
ઘસાવ ત્યા સૂધીનુ જ હોય છે.
🌹 સુપ્રભાત 🌹

જય મહાકાલ 🙏🙏

epost thumb

➖* હકીકત *➖

બીજાની સલાહથી રસ્તો
જરુર મળે છે,
પણ
મંઝિલ સૂધી પહોંચવા માટે
જાતે જ ચાલવું પડે છે.

🙏 🚩જય શ્રીરામ 🚩🙏

Read More

GOOD MORNING ☕😊
🌻➖➖🌻➖➖🌻➖➖🌻
હશે ચઢિયાતા મુજથી ધણાય,
હું ખૂદમા પૂર્ણ છુ.

નથી બનવુ કોઈના જેવુ જરાય,
હુ ખૂદમા સંપૂર્ણ છુ.
🌷Have A Great Day🌷
🌻➖ ➖🌻➖➖🌻➖➖🌻

Read More

જિંદગી છે તો મુશ્કેલીઓ
તો આવ્યા જ કરશે.
યાદ રાખો,
અંધારા વિના તારાઓ
ચમકી નથી શકતા.
💥💫💥💫💥💫💥

શોધવા જાવ તો શોધાય નહી.
સાંભળવા જાવ તો સંભળાય નહી.
લખવા જાવ તો લખાય નહી
અને
પુછવા જાવ તો શબ્દો જડે નહી,
એનુ નામ "લાગણી".
❤🌹❤🌹❤🌹❤🌹❤🌹❤

Read More