Quotes by Jina in Bitesapp read free

Jina

Jina

@jignabipin


તારી ચા થી લઇ તારી ચાહ ની વચ્ચે છે મારી જીંદગી ની સફર.
જીના❤️
#Tea

પ્રેમ ના પંથ પર થી મોહ નામ ની અજાણી લાગણી જ્યારે જાગે છે ત્યારે એકલતા તરફ દોરી જાય છે.
#emotion
#લાગણી

પ્રેમ એટલે તને મળેલા સંતોષમાં પૂર્ણ થયેલું મારું જીવન
જીના❤️

में एक खाली किताब थी,
जिसे आपने प्यार से लिखा है।
#Book

प्यास बड़ी है, लेकिन इसे सिर्फ तुम छीपा सकते हो,
तेरे प्यार के प्रवाह में तुम बहा सकते हो
तेरा हर दर्द महसूस करती हूँ,
क्योंकि तुम मेरी हर सांस में हो...
अब आभी जाओ मेरी बांहों में रहो,
क्योंकि तुम मेरा विश्वास हो...।
#Believe
#प्यार
#दर्द

Read More

बदन की खूबसूरती को ,
सब अपनी नजरों से पीते हैं,
कोई आखों में छुपी नमी को,
पी के दिखाए,
जो उसे अपना समझता हो ....!

#Beauty
#नजरे
#खूबसूरती

Read More

એમની દરેક કલા બાજી પ્રેમ ની શીખી લીધી ,
પણ દિલ તોડી ને પાછું જોડવું કંઈ રીતે એ કલાકારે શીખવાડ્યું.
જીના❤️
#Artist

Read More

શું વ્યવસ્થા તકેદારી ખાલી મોટા માણસો માટે જ છે જ્યાં નાના માણસો છે ત્યાં નામ ની જ હોય છે તકેદારી ને વ્યવસ્થા.
,🙏🏻

Read More