Hey, I am on Matrubharti!

20 march

world sparrow day🐦

હમેશાં તમારા હ્રદયમાં એક લીલુંછમ
વૃક્ષ સાચવી રાખો,
કારણ કે...
શું ખબર કયારે
ચી... ચી... કરતી
ચકલીઓનું ટોળું
કલરવ કરતું આવી ચડે...
🙏🌹🙏

Read More

કોણ કહે છે મારા લખેલાં શબ્દો વ્યથૅ રહી ગયા...?
જયારે પણ મેં લખ્યું ત્યારે સહુ ને પોતાના યાદ આવી ગયા...!!

jigna-