તાકાત તકલીફો માથી ઉભી થાય,. ને તકલીફો તાકાત થીજ નિર્વાણે છે.

કઈ કહે છે નજરો કે ખોવાઈ જવાય છે,
ના માનતા તમે દિલનું, કે અંજાઈ જવાય છે.
હોય શમણા, તો રોકતા નહી નજરોમાં થી,
કહે છે, આવા રૂપ દીઠા નોતા કોઈ દી અમે.

Read More