Quotes by Mukeshkumar in Bitesapp read free

Mukeshkumar

Mukeshkumar

@jogadiyamukesh1986gmail.com230428


मां वो हस्ती है ए हम कहे तो वो हस्ती है

સદા વિનમ્ર રહો કારણ કે
હંમેશા પહેલા જેવા નથી રહેવાના
ક્યાંક ચૂકી ગયા હો તો ક્યાંક ચૂકી પણ જવાય છે

-Mukeshkumar

યકીન માનો કે મારો શું દોષ
ડોક્યું કરુ પ્રભાત દૂર કેટલા કોષ
જેવું સવાર પડે ને બચ્ચાં ધક્કા મારે
માવતર કંઇક ખાવું એવો કરે રોષ
પેટ ની જંજાળમાં ભરી ઉડાન
એવા જ જાળ માં ગુંથાયા બોસ
મોંમાં ભરેલા દાણા મોંમાં રહ્યા
ખૂબ દીધા તડફડિયા ને થયા બેહોશ
કે જટ નીકળી જઈએ
પણ પ્રાણ જ નીકળી ગયા દોસ
બસ યકીન માનો કે મારો શું દોષ

લિ. મૂકેશકુમાર જોગદિયા

-Mukeshkumar

Read More

શું સંસ્કારની વાત કરીએ
ગરીબ ની ઢીંગલી ફાટેલી ચુંદડીએ ઈજ્જત ઢાંકે
ને અમીરની ઢીંગલી ફાટેલા જીન્સ માં ઈજ્જત દેખાડે

-Mukeshkumar

Read More

એક મૂંઝવણ છે પણ કેમ કઉ,
કદાચ સાંભળીને મને એક્લવાયો છોડી દે તો,
કે તું હા પાડે ને માળો બાંધી દઉં

-Mukeshkumar

ए जज्बा हिंदुस्तान का
स्वमान हिंदुस्तान का
प्राण है हिंदुस्तान का
करोड़ों लोगोंके इमान का
सलाम ग्यारह गेंदबाजों का
खेलो जी जान से
खेल नही ए शान है हिंदुस्तान का

-Mukeshkumar

Read More

જિંદગી ની દોટમાં સપના ઓ ની ભાગદોડ માં ,
પલ ની ના રહી ભાન,
જીવન તો સુખમય હતું, પણ અધીરાઈ એટલી કે અહી તહી ભેગુ કરવામાં , નૂતન વર્ષ ની ઘડી આઇ ગઈ,
ફરી એજ ભાગદોડ માં નવા વરસ થી જીંદગી લગાઈ દઈશ
"સૌ ને નૂતન વર્ષાભિનંદન"

-Mukeshkumar

Read More

તન,મન,ધનથી ખૂદને એવું દિપાવો,
કે ખુશીઓ થી પરીવાર દીપે,
પરિવારની ખુશીઓ થી ઘર દિપે,
બસ એજ સૌને હેપી દિવાલી 🙏

-Mukeshkumar

Read More

બુદ્ધિમતા તમારી છે ને રસ્તા પણ બે છે
હવે એકલા થઈ રહેવું કે અનેક મા એક થઈ રહેવું એ પસંદ પણ તમારી છે

-Mukeshkumar

ખોટા આંકડા થી પાસવર્ડ નથી ઉઘડતો,
એમ કંઈ ખોટા કરમ થી ભવ નથી સુધરતો

-Mukeshkumar