Quotes by Mrugzal in Bitesapp read free

Mrugzal

Mrugzal

@johanjohan3745
(3.5k)

તારુ એક એક ટીપું મારા તનમાં સમાઈ,
પછી તો મને હૃદયથી તું કેમ કરી ભૂલાઈ.

#TeaLover
#Mrugzal
#EmptyHeart

જ્યારે હૃદયના દ્વારેથી કોઈક દૂર જાય છે,
ત્યારે તું જ કેમ મારી પસંદ બની જાય છે,

સાચું કહું તો, તું ચાય જ છે ને?
તારા માટે કેમ હૃદયના દ્વાર ખુલી જાય છે.

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More

રગેરગમાં એક મીઠી તલપ થઈને એ વહેતી,
જરા પૂછોને આ હૃદયને ક્યાંથી એ વહેતી,

સુખ દુઃખમાં એ હંમેશા સાથે રહેતી,
ચા છે ને હંમેશા ચાહત બની રહેતી,

જરા પૂછોને આ હૃદયને ક્યાંથી એ વહેતી...

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More

તું ચાય નહીં ચાહત છે મારી,
હાલને એક ઘૂંટ લઈએ મારી,

જો નહીં બદલે હવે રંગ પણ તારો,
તો કેમ? છૂટશે હવે સંગ પણ મારો,

હાલને એક ઘૂંટ લઈએ મારી...

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More

કાલે જે જોઈતું એ આજે નથી જોઈતું એ સમયની તાકાત છે,
કાલે જે જોઈતું એ આજે પણ જોવે છે એ ચાયની તાકાત છે..

બસ ચાય તો ચાય છે.

#TeaLover
#Mrugzal

Read More

કોઈ માટે આ સસ્તી છે.
પણ મારા માટે હસ્તી છે.

#TeaLover
#Mrugzal

સમય દરેક સમયને બદલી નાખે છે,
ફક્ત સમયને પણ થોડો સમય આપો.

ફુરસદ મિલે તો ફરમાઈશ હૈ ચાય કી.......

#Mrugzal
#TeaLover

જિંદગીમાં થઈ શકે એટલો જ પ્રેમ કર,
પણ એમતો ન જ કહે ચાય ઓછી કર..

#TeaLover
#Mrugzal

કેટલું બેઈમાન છે આ દિલ પણ,
ધબકે છે મારા માટે
અને
તડપે છે ચાય માટે....

#TeaLover
#ચાયના_સથવારે
#Mrugzal
#મરુભુમીના_માનવી

Read More

હે....મૃગજળ

હર એક ઘૂંટ સુકુન સે ભરી હૈ,
મેં કૈસે કહ દુ કી ચાય બૂરી હૈ…