કલ્પનાની દુનિયામાં સ્વાગત છે!

રાહ તો કોઈ ખાસ ક્ષણની હોય છે...
બાકી , દિવસ તો રોજ સરખો જ ઊગે છે.

-Jyoti Gohil

દુનિયા ની આ ભીડમાં એટલાં ખોવાઈ ગયાં ,
ક્યારે પોતાને એકલાં મૂકી આવ્યાં ખબર જ ના રહી !

-Jyoti Gohil