Quotes by Kaalu Prajapati in Bitesapp read free

Kaalu Prajapati

Kaalu Prajapati

@kaaluprajapati3376


વાયદો છે મારો કે બહુ સતાવીશ,
ક્યારેક #હકીકત તો
ક્યારેક #સપનામાં આવીશ,
#દોસ્તી કરીશ કંઇક,
હું એવી રીતે કે...
હશે #લાખોચહેરાં પણ,
#યાદ તો હુંજ આવીશ !!!💕💕

Read More

તુંજ વ્હેમની સંગાથે
હું રહ્યા કરું ...,

ને એમ તુંજ સંગાથે
હું જીવ્યા કરું ...

તુંજ વિના જીવનને
શું લેવા-દેવા હવે ...?

ને મુંજ છેલ્લા શ્વાસને
પણ જાતો કરું ...

#ખાલીપણા

Read More