Quotes by Kajal in Bitesapp read free

Kajal

Kajal

@kajal04.


તમે પાલક તમે પોષક તમે રક્ષક તમે માર્ગદર્શક અને અંતે મારા તો ઈશ્વર પણ તમે જ....
વ્હાલા પપ્પા..

'માં' એટલે દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ. happy mother's day

હદયથી સાફ રહેશો તો કેટલાય લોકોના ખાસ રહેશો.

જે નથી મળ્યું એનો શોક કરવા કરતાં જે મળ્યું તેમાં ખુશ રહો.

જય દ્વારકાધીશ

વરસવું ત્યાં જયાં તરસ હોય અને મલકવું ત્યાં જ્યાં હરખ હોય.

પ્રશંસા કરવાવાળા તો હજારો મળશે સાહેબ પણ ભૂલ બતાવવા વાળા ભાગ્યે જ મળે છે.