Quotes by Kajal Rathod...RV in Bitesapp read free

Kajal Rathod...RV

Kajal Rathod...RV Matrubharti Verified

@kajalrathod1098gmail.com7995
(98.7k)

અંતરથી આયખું કર્યું તારા નામે,
છતાં કેમ આ સાથ મૃગજળ પામે...RV 👑

- Kajal Rathod...RV

આખરે બંને એ મન ને મનાવી લીધું,
ફરી એક વાર સમાજ જીતી ગયો..‌RV 👑
- Kajal Rathod...RV

भरकर समंदर दिल में, पानी क्यों आंखों से बह जाता हैं;
लफ्ज़ रहेते है ख़ामोश, और कहानी पानी कह जाता हैं।।RV 👑

अधूरी सी क्यों हर बार रह जाती हू मैं ,
कुछ जोड़ने जाती हूं ,और टूट के बिखर जाती हूं मैं...।RV 👑
- Kajal Rathod...RV

છેલ્લે સુધી લાગણી નિભાવવાનો કર્યો હતો વાયદો,
આમ મજધારે રાખી મૂકવું કેટલું વ્યાજબી !!
સફરમાં સાથે ચાલવા કર્યો હતો સથવારો,
આમ અધવચ્ચે સાથ છોડવાનું કેટલું વ્યાજબી!!
વાતો કરવાનો અને સાંભળવાનો હતો જે ઉમળકો,
આમ સાવ અબોલા લઈ લેવા કેટલું વ્યાજબી!!
ના લોહીનો સંબંધ હતો કે ન હતો કોઈ નાતો,
પણ સાવ મોઢું જ ફેરવી લેવું કેટલું વ્યાજબી...RV👑

Read More