The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti! My nameKalidas V. Patelમારાં પ્રકાશનો ૧. જયોતસે જ્યોત જલે... ૨. હલ્લો ઓસ્ટ્રેલિયા બાય ઈન્ડિયા. ૩. આધુનિક બાલકથાઓ. ૪. વિચિત્ર વિશ્વ
વિશ્વ સ્વપ્ન દિને... ---------------------- સ્વપ્ન રાત્રે નહીં દિવસે જોવાનું રાખ કાલિદાસ 'ને તેને સાકાર કરવા રાત-દિ મથવાનુ રાખ... -Kalidas Patel
"ગીતા"માં શોધવાને બદલે... તું "ગૂગલ"માં શોધ મા... કાલિદાસ તું તો ગોટે ચડી જઈશ 'ને ગામ આખાને ગોટે ચડાવીશ -Kalidas Patel
"માગ્યું"...તે મળ્યું...? 'ને જે "મળ્યું" તે માગ્યું 'તુ કાલિદાસ ? તો શીદને માંગવું... પ્રભુએ તો વણમાગે આપવાની ટેવ રાખી છે...! -Kalidas Patel
જીવન વિકાસ કરવો છે ને ? તો ગાંઠે બાંધી લે કાલિદાસ તારા "બહાના" કરતાં... "પ્રયાસો" મોટા હોવા જોઈએ ! -Kalidas Patel
75 મી વર્ષગાંઠે...! ---------------------- કહું છું... બહુ જ કાળજી રાખી તો યે કાલિદાસ જોને પંચોતેર પૂરા થૈ ને જ રહ્યા...! -Kalidas Patel
લોકો " શું કહે શે..." ની ચિન્તા છોડીને... કાલિદાસ લોકો " શું કરે છે..." તેનું ધ્યાન રાખ પછી જો વિકાસ કેવો થાય છે... -Kalidas Patel
સાચું કહું ... તારું જીવન ધન્ય બની ગયું કાલિદાસ... તને ઢગલો એક... સાચા મિત્રો મળ્યા છે.... -Kalidas Patel
મારા લખેલા પ્રેમપત્રોની બનાવ તું હોડી કાલિદાસ જોને કેવો વરસે છે મૂશળધાર બસ એમાં બેસીને બિન્ધાસ્ત આવ તું -Kalidas Patel
"સમય" કાઢીને પણ મિત્રો સાથે વાત કરી લે કાલિદાસ કાલે મિત્રો જ નહીં હોય તો "સમય"ને શું કરશો? -Kalidas Patel
તું વરસ્યો અનરાધાર 'ને હું મહેંકી ઉઠી થૈ જુવાન બસ આ રુણાનુબંધ અજરાઅમર જીવંત રહેવા જોઈએ! -Kalidas Patel
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser