ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી !!k d patel 8177 instagram follow fast

વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને,
ક્ષણવારમાં વેરવિખેર કરી નાખતું વાવાઝોડું એટલે ગુસ્સો !!
💐🌻🌹સુપ્રભાત🌹🌻💐

Read More

ક્યારેક તમારા એ ખરાબ સમયનો પણ આભાર માનજો,
કેમ કે એણે જ તમને મુશ્કેલીઓ સામે લડતા શીખવ્યું છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

Read More

આનંદ વેચાતો કે વસિયતમાં નથી મળતો,
એને ખુદ વાવીને પળેપળ લણવાનો હોય !!
💐🌹💐સુપ્રભાત💐🌹💐

~ - શુભ સવાર

ક્યારેક સમય મળે તો સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ,
કેમ કે બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

Read More

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે
કે બહુ આગળનું જોવું નકામું છે સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા રહો તો
રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

Read More

બસ એક અહેસાન આપજે આ જિંદગીમાં,
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

ઝરણાં ને દરિયો થવું ક્યારે ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા નાના રહી ને મીઠા રહેવું વઘુ સારું

☕️☕️ શુભ સવાર ☕️☕️

Read More

જિંદગીમાં થોડી ઉથલપાથલ તો કરતા જ રહેવું જોઈએ,
શું ખબર કાટમાળમાંથી કોઈ નવો સંબંધ મળી જાય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

Read More

લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
💐🌺🙏સુપ્રભાત🙏🌺💐

~ - શુભ સવાર