Quotes by Kausha Kotecha in Bitesapp read free

Kausha Kotecha

Kausha Kotecha

@kaushakotecha1238


પ્રભુનું અસ્તિત્વ

થાય સવાલ
પ્રભુના અસ્તિત્વનો
છે તારામાં જ .

આમતેમ તું
શાને શોધતો પ્રભુ
છે તારામાં જ.

નિહાળ ફક્ત
એકવાર શ્રદ્ધાથી ,
છે તારામાં જ.

- કૌષા કોટેચા "પ્રેરણા"

Read More