Quotes by Kavyaba P Jadeja in Bitesapp read free

Kavyaba P Jadeja

Kavyaba P Jadeja

@kavyabapushprajsinhjadejagmail.com6441


થોડી પળમા ગુસ્સો કરુ
ને કરુ થોડી પળ મા પ્રેમ
કારણ એનુ કહુ આજે
લે આજ તોડુ તારો વ્હેમ
હસતા આ ચહેરા પાછળ
આસુડા બહુ જાજા છે
તને મેળવવા કાજે
મે હજારો ખંજર ખાધા છે

Read More