Quotes by Kishan Acharya in Bitesapp read free

Kishan Acharya

Kishan Acharya

@kishanacharya1013


जिससे पेहले हो जाए बात सेक्स की उससे महोब्बत नहीं होती ,

जिससे पेहले हो जाए बात सेक्स की उससे महोब्बत नहीं होती ,

और

जिससे बात हो जाए महोब्बत की वो कभी एक्स नहीं होती।

-Kishan Acharya

Read More

#TAJ MAHAL
વાત તો ખાલી પ્રેમ ની હતી..
લોકો કદર કરતા ગયા ને ...
અજાયબી બનતી ગઈ ...

-Kishan Acharya

એકલી અંધારી રાત માં ખણકાર આ પાયલ નો ડરાવી દે ,
જાણ્યું આ તો તારી પાયલ છે દિલ પ્રેમ ની ટપલી મારી સુવડાવી દે.

Read More

થાય અહેસાસ જ્યારે જીવન માં કોઈ ખામી નો
એક મીટ માંડીને જોઉં તારી આંખો માં ને દૂર થાય એ ભાગ તન્હાઈ નો.

-Kishan Acharya

Read More