Quotes by Kishan Mehta in Bitesapp read free

Kishan Mehta

Kishan Mehta

@kishanmehta2926


મારું #તમારું તો અજ્ઞાની લોકો ને હોય આવા અહીંયા તો બધું સહિયારું છે

જય મુરલધર,🙏🙏🙏

આજકાલ હું તારી આંખો માં જોતો જ નથી...

કહેવાય છે કે 'શ્રાવણ' માં નશો કરવો પાપ છે...!!❤️❤️

મહાદેવ હર

#મુશ્કેલી સાહેબ ટ્રાફિક ના સિગ્નલ જેવી છે થોડી સમય જવાડ્યો એટલે જતી રહે જ છે

પોતાના માટે #ખુશ રેહતા શીખી જાવ સાહેબ બાકી દુનિયા તો બીજા ને પરેશાન જોય ને જ ખુશ થાય છે

*શ્રાવણિયું ફૂલ હવે કેવી રીતે ખીલશે વન માં ?*
*પતંગિયા એ પહેર્યું છે માસ્ક કોરોના ની બીક માં..*


મહાદેવ હર 🙏

Read More

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચારી જોયુ..... પરંતુ અફસોસ..........

માણસનું અભિમાન, ઘમંડ, હોદ્દો, માન, મોભ્ભો, ઈજ્જત, બ્રાન્ડેડ વસ્તુ, દોલત, ક્યાંય મળ્યા નહીં.

જે માણસ જીવનભર સાથે લઈને ફરતો હતો.

💐🌺🙏 મહાદેવ🙏🌺💐

Read More

તમે ગમે તેટલા મોટા થઈ જાવ ને સાહેબ તો ક્યારેય નાના માણસ ને ના ભૂલી જતા કારક કે કરોડો રૂપિયાની મિલકત ના દસ્તાવેજ માં બે રૂપિયા ની પેન સહી વગર બધું નકામું છે

Read More

મારા નાના ભાઈ મિલન મહેતા નો આજના લોક સંસાર ન્યુઝ પેપર માં પ્રસિદ્ધ થયેલા આર્ટિકલ છે લિખિત વાર્તા "એનું નામ રાજા છે" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889540/his-name-is-king

Read More

એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય,
એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય !

આજનો સમય કેવો આવી ગયો છે સાહેબ
પારકા લોકો કરતા પણ પોતાના માણસો પ્રત્યે
#સાવધાની ની વધારે જરૂર પડે છે