Quotes by બદનામ રાજા in Bitesapp read free

બદનામ રાજા

બદનામ રાજા

@kishorshrimali4376


હું આજીવન પતંગ બની ઉડતો રહીશ,
જો તું જીવન દોર બને મારી...

🌸❤️

શીયાળામાં ગુજરાતીઓ નું
લોહી ઘી# પોઝીટીવ હોય છે...

ખાવ અડદિયા
થાવ ગડદિયા...

😄😄😄

बे-रहम हादसों से गुजरना पड़ता हे,
बाजुओं पर ताविज बांधने से जमीर मजबूत नहीं होते...

રાણો રાણાની રીતે...

આવું કેવાવાળા મોટરસાયકલ ની આગળ
સળીયો લગાવીને ફરતા થય ગયા છે...

😄

कहानी का नायक वही होता है,
जिसे समय चुनता है,
बाकी सब किरदार होते हैं...

🌸🌸🌸

હૈયાને હૈયાની હૂંફ મળે એજ સાચું તાપણું,
બાકી કોણ કેટલું આપણું,
એનું ક્યાં છે કોઈ માપણું...

मर्द साल बदलने का नहीं,
हालात बदलने का उत्सव मनाते हैं...

🌸🙌

જય શ્રી કૃષ્ણ 🙏

સંબંધ માં ઘાયલ થયેલ વ્યક્તિ સોશિયલ મીડિયા માં "ઉડતાતીર" છૂટાં મારે છે...
🤣🤣🤣

મને શું મળશે?
એનાં બદલે
હું શું આપી શકું!

એ ભાવ જ પ્રગતિ તરફ લય જશે...

વહેલી સવારના સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ 🙏🚩

Read More