Quotes by krishana datta in Bitesapp read free

krishana datta

krishana datta

@krishanadatta32gmail.com7698


જેનો અંકુશ આપડી પાસે ના હોય એવી ઈચ્છાઓ અને આશાઓ પર અત્યાધિક આધાર ન રાખવો

-krishana datta

અટકી જવાય જ્યાં જોવું ગુલમહોર કે ગરમાળો,,
તારી છે જે આ યાદ સતત એમાં આ વસંત નો ય ફાળો..🌺🍃🌿

પાપણો પર આવેલા દરિયા એ પાછા ઠેલે, કેવો મજબુર કે રોઈ બી ના શકે..
કરમાયેલા હ્રદય કદી ખીલેલી વસંત જોઈ ના શકે..

आज हाल भी बयां करना चाहेंगे हम शायरी में।

आज लफ्ज़ कुछ ज्यादा लज़ीज़ है।।

એમને પરમેશ્વર થી ના હોય પ્રેમ ભલે,પ્રતિમાઓ થી ખરો,
મૂલ્યોનું કંઈ મૂલ્ય નહિ અમારે મન, એમને તો પૂજવા મુર્તિઓ ધરો..માનવજાત🙄😏

-krishana datta

Read More

बुरे फसे, नींद को तवज्जों दे की तेरी यादों को।
समझोता किया तब हमने की, सोएंगे पलके मूंद और बुलाएंगे तेरे ख्वाबों को।।

#sleepy

Read More

उस वक्त लगता था, मर गई, थक गई अब तो मैं हार गई।

संभल गई तो कहानियां बन गई, मेरे पोते-पोतियों के कानों में मिसरी सी घुल गई।।

#past

Read More

ના જોવી ગમે પોતાની જાત, ભૂલો થી ભરેલી વીતેલી કાલ.
એક જ રસ્તો તારા શ્રેષ્ઠ વ્યકિતત્વ ને મળવાનો, ચરણ ઉઠાવ અને આગળ ચાલ.

#past

Read More