મનપસંદ વસ્તુઓથી જ તો, કસોટીની શરૂઆત થાય છે !!

કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી...

અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી...!!

ચાલ આપણે મળી ને આપી એ એકબીજા ને સોગાત,
હું આપું એક નમણી જૂઈનું ફૂલ,
તું આપ ગુલાબ સમ મલકાટ.....

હમ સે હી મોહબ્બત હે, ઑર હમ સે હીઁ પરેશાની
નાદાન, માનતે ભી નહી હૈ,
અપની નાદાની....