Quotes by Krupali Chaklasiya in Bitesapp read free

Krupali Chaklasiya

Krupali Chaklasiya

@krupalipatel.810943
(23)

પુરી દુનિયા જીતી શકીએ સંસ્કાર થી અને આખી દુનિયા હારી જઈએ અહંકાર થી..

જેનામાં સાચું બોલવાનું સાહસ હોય તે જ લોકો નફરતને પાત્ર બને છે.

જ્યાં સુધી તમે સાચાં છો ત્યાં સુધી કોઈની સામે નહીં ઝુકવાનું તે પછી આપણાં હોય કે પરાયા..

ગુસ્સો કરવો એ કોઈનાં સ્વભાવમાં ન હોય પણ જ્યારે આપણી વાત કોઈ ન સાંભળે ત્યારે તે ગુસ્સારૂપે બહાર નીકળે છે.

Read More

પી જવામાં શું બધું પીઈ શકું પણ પછી મન અમારું ખારું મળશે એટલે પછી કહેતા નહીં.

સત્ય હૈ..

સત્ય..

પુરુષ ને ઈજ્જત વહાલી છે,
તેમ જ સ્ત્રીને આત્મસન્માન..

"સતત ટકી રહેવું એ સૌથી કઠિન વસ્તુ છે અને એ જ હાંસલ કરવાની જરૂર હોય છે."