Quotes by krupa pandya in Bitesapp read free

krupa pandya

krupa pandya

@krupapandya85gmailco
(9)

ના પ્રારબ્ધ મોટો છે
ના પુરુષાર્થ મોટો છે
તો શું મોટું છે?????
પ્રારબ્ધ અને પુરૂષાર્થ કરતા સૌથી મોટા છે તમારા પોતાના કર્મ
જો તમે સારા કર્મ કરશો તો તમારે મેહનત ઓછી કરવી પડશે ન ફળ જલ્દી મળશે
પણ, જો તમે ખરાબ કર્મ કરશો તો મેહનત કરશો તો જ ફળ મળશે

કૃપા પંડ્યા

Read More

જ્યાં સુધી આપણે BUSY ના હોય ત્યાં સુધી FREE TIME ની કદર નથી થતી,

અને

જ્યાં સુધી આપણે FREE ના હોય ત્યાં સુધી
BUSY TIME ની કદર નથી થતી.

Read More

તમને લાગે છે કે તમે મને તૃપ્ત કરો છો,
પણ તમને શું ખબર? તૃપ્ત કરવાને બદલે
તમે મને પેહલા કરતાં
વધારે અતૃપ્ત કરીને જાઓ છો.

Read More

આપણે બધાને સુખી થવાના
ઘણા માર્ગો ખબર છે,
પણ આપણે તે માર્ગ
માત્ર બીજા ને મોકલીએ છીએ,
પણ પોતે ક્યારે તે માર્ગ પર
આપણે ચાલતા નથી

Read More

તમે મને સમજી શક્યા નહીં
અને હું તમને સમજું
એ તમે ક્યારે ઇચ્છ્યું નહીં

- krupa pandya