Quotes by L.M.jethwa in Bitesapp read free

L.M.jethwa

L.M.jethwa

@l.m.jethwa


' હું ' કરું છું ને થાય છે, અંત સુધી
એવા ભ્રમમાં જીવાય છે.

-L.M.jethwa

સઘળું તો ન થાય ને પ્રભુ, મારી મરજી મુજબ,
ચાલ જીવી લઉં ત્યારે, તારી મરજી મુજબ.

-L.M.jethwa