Hey, I am ios dev, graphic designer, write the words, insta @styloholic_007

તકલીફનું સજૅન થાય છે
એક વ્યક્તિ એક ને મારી રહ્યો છે, બીજો જુએ છે પણ બચાવતો નથી, એની તો મોટી ગેંગ છે
એ આપણને મારી નાખશે.

કેમ તારી ગેંગ ન થાય.
કેમ ‌એ ખોટું કરવા માટે પણ એક જૂથ ઉભું કરી શકે છે તુ સારું કરવા ન કરી શકે.


અરે હા તને પણ મારી નાખશે. તારે તો જીવવું છે ને.

પણ શું કામની તારી એ જિંદગી કે તું કોઇને બચાવી ન શકે
.....સમજ....
મરવાની બીકે હકીકતે તું મરી જ ગયો છે

Read More

ભાગ ૧ આગલી પોસ્ટમાં

વિચારવાનું છે નોકરી કરવી એ ગુનો નથી....જો પરિસ્થિતિ અનુકૂળ ના હોય તો કરવી જોઇએ.

આપણા ભારત દેશમા ‌એક ગૃહ ઉધોગ ચાલે છે. એ શું છે. સ્ત્રીને પોતાના સમયે પોતાનો બિઝનેસ ચલાવી શકે તેવી વ્યવસ્થા.

મને એ વાત નથી સમજાતી જ્યારે તમે તમારી નીચે ઘણા લોકોને કામ પર રાખી શકો તેવી વ્યવસ્થા છે. તો શા માટે નોકરી કરવાની.

પણ સ્ત્રી આજે અંધારું પાથરી રહી છે એ દરેક ઘરમા જ્યાં સમાન હકના ચક્કરમાં નોકરીએ જાય છે.

કારણ ઘરમા ચહલ પહલ કોનાથી હોય એક સ્ત્રીથી.
બાકી આ પરણવાની પ્રથાની જરુર કેમ ઉભી થઈ?

Read More

સ્ત્રી એ ઘરનું અજવાળું છે જેમ સૂરજ એ પૃથ્વી પરનું.

આજે સમય બદલાય રહ્યો છે સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે. આજે સ્ત્રી દેશ ચલાવી રહી છે. બેટી બચાવો બેટી પઢાઓ જેવી અનેક પ્રેરણા સ્ત્રોત કાર્યો, ફિલ્મ, નાટકો, સ્પીચ દ્વારા કરવામાં આવે છે.

પણ હકીકત તદન અલગ છે. નારી તું નારાયણી, નારી તું શક્તિ એ આજનું નહી પણ ‌પૃથ્વી જન્મથી જ છે.ક્યાંય બીજે નારીને પૂજવામાં નથી આવતું. જ્યારે આપણે નવરાત્રિ, ઘણાં ઉપવાસ ઘણું બધું કરીએ છીએ.તો આ જરૂર શું.

નર નારી સર્વે સમાનના ચક્કરમાં આપણે રીત બદલતા જઇ રહ્યા છે.સ્ત્રી બહાર જઇ રહી છે નોકરી ધંધે અર્થે અને ‌આજે ભણીને બહાર જ નોકરી કરવી એક ભયંકર પ્રથા શરૂ થઇ છે.ખબર નહી કેમ? લોકો કહે છે આટલું ભણ્યા છીએ તો નોકરી કરવી જોઇએ ને.

વાત સાચી છે કે આટલું ભણ્યા હોય તો નોકરી કરવી જોઇએ.પણ ક્યાંક એવું નથી લાગતું કે સ્ત્રી જાતે જ ઘણો ભાર (બડૅન) પોતાને આપી રહી છે.

એક કહેવત પ્રચલિત છે. જિસકા કામ ‌ઉસીકો સાજે.
પણ લોકો સતત પોતાને કરતા બીજાને સાબિત કરી રહ્યા છે

હવે થોડી હકીકત તરફ વળીએ. નોકરી કરવા જાય તો થાકી જશે કામ નહી કરી શકે ઘરનું. આપણે ફોસૅ પૂવૅક કરી પણ ન શકાય. તો પછી ઘરનું કામ કેમ કોણ કરે?

જો એક વ્યક્તિ કામ કરે તેનાથી ઘરની વસ્તુઓની સગવડતા પૂરી થઇ શકે તો નોકરી કેમ કરવી. નોકરી કરીને ઘરમા નોકરાણી રાખવી, જે કમાઇ છીએ એ બીજાને આપવી. તો તે કમાવવાનું શા કામનું?

એક ઘર એવું છે જ્યાં ૨ કે ૩ પુરુષ છે. ઘરમાં કોઇ સ્ત્રી નથી. કામ ચાલ્યું જાય છે. ત્રણ ટક જમવાનું થઇ જાય છે સારું. કપડા ધોવા વાળા કપડા અને વાસણ ઉટકવા વાળા વાસણ ઉટકી જાય છે.

પણ શું લાગે એ ઘરમાં અજવાળું છે.કારણ આખો દિવસ ઘર બંધ જ હશે.

હવે બીજું ઘર જ્યાં સ્ત્રી છે પણ સરળ તે નોકરીએ જાય છે.
તો તે ઘરમા અજવાળું છે?

હવે વાત કરીએ શા માટે સ્ત્રી સમાન હકની વાત કરે છે.?
તેનો દરજ્જો ઉંચો છે શા માટે છતા સમાન હકના ચક્કરમાં નીચે આવે છે.
ઉદાહરણ તરીકે બને પતિ પત્ની નોકરીએ જાય છે. પતિ પણ ઘરના કામમાં મદદ કરે છેપણ પતિ શું શું કરી શકે. એ ચોખ્ખાઈ થી સાફ સફાઈ કરી શકે, કપડા વાસણ ધોઇ શકે જે એક સ્ત્રી કરી શકે.

પતિ કે પુરુષ ખાવાનું તો એ પણ બનાવી શકે, પણ એ સ્વાદ લાવી શકે જે સ્ત્રીઓના હાથેથી બનેલ ખોરાકમાં હોય.
હોટલમાં દરેક જમવા જઇએ છીએ. પણ એ સ્વાદ મળે નહી.તો કેમ શા માટે સ્ત્રી એ ઘરનું અને બહારનું બંને કામ કરી માથે બડૅન લઇ રહ્યા છે.

જે સ્ત્રીમાં કળા છે સારું ખાવાનું બનાવવાનું, સાફ સફાઈ તે પુરુષ ના કરી શકે.એટલે તો પુરુષને પહેલેથી બહાર જવા દેવામા આવે છે કામ કરવા.
પણ આજે નોકરી કરવી છે ઘરના કામ નહી, હોટલમા જમવું છે ઘરમા નહી.તો શું પુરુષ એકલો રહીને ના કરી શકે? તો સ્ત્રીની જરૂર શું?. જો પરણીને પણ બીજો પુરુષ જ ઘરમા લાવવાનું હોય તો.

એક ઉદાહરણ એ છે સ્ત્રી જો શક્તિ ના ગણાતી હોત તો પુરુષ પણ ‌છોકરાને જન્મ આપી શકતો હોત. ભગવાન એ રચી શકત ને.પણ નહી.કેમ નહી?

ભાગ- ૨ પછીના પોસ્ટમાં.

Read More

ઘણા લોકોના મને મેસેજ છે...
તેઓ મારી પોસ્ટ પર કમેન્ટ કરી શકો

તો તમારા મેસેજ પહોંચી શકે

ખુદને શોધું છું
તુજને શોધી કયા જાવ
ખ્યાલ જ છે ક્યાં છે તું
તો ખુદને જ શોધું
તને શોધી કયા જાવ.

હૈયું ભરાય રોજ હારી તને ગયો છું એ જાણી
માટે ખુદને શોધું છું તુજને શોધી ક્યાં જાવ.
#ravilakhtariya #instagram

Read More

https://youtu.be/QphMaIccE4U

my new video out

https://www.matrubharti.com

this is my new story

anyone give me review it's good example or not?
to get difference of
अच्छाई और सच्चाई

રામે રાવણનો વધ કર્યો
કારણ રાવણે સીતાજીનું અપહરણ કર્યું
પણ મર્યાદા વિરુદ્ધ સીતાજીનું અપમાન ન હતું કર્યું
છતા ન્યાય મુજબ રાવણને મરવું પડ્યું

તો આજે ન્યાય વ્યવસ્થા કેમ આમ?

Read More

સંબંધો સમય માંગે છે, પણ સમય છે ક્યાં
ઘર તૂટે છે હદય તૂટે છે, અકારણ સંબંધો બાંધી ત્યાં,
એકલો થઇ રહ્યો છે માનવ, કારણ સમય આપે છે બીજે જ્યાં.

સંબંધો સમય માંગે છે પણ સમય છે ક્યાં,
ચારિત્ર્ય ચૂકે છે માનવ, કારણ કોઈ હકથી ભૂલ છે સમજાવે છે ક્યાં,
રિસાઇ વાત બંધ કરે છે પણ સંબંધ બચાવવા વાત કરે છે ક્યાં?.

સંબંધો સમય માંગે છે પણ સમય છે ક્યાં,
પરિવારો તૂટે છે, કારણ ફરજ સમજી વાત કરે છે ક્યાં,
ઘસાઇ જવું પડે, જો સંબંધ સાચવવા છે જ્યાં.

જરૂર ક્યાં કોઇની છે પણ સંબંધ થયા પછી સમય માંગે છે ત્યાં,
મારો પ્રશ્ન માનવીને છે શા માટે સંબંધ છોડી બીજે જાય ત્યાં,
માનવી તકલીફ કહે છે પણ સંબંધ મુકી બીજે જ્યાં,
પ્રશ્ન ઉભા થાય છે કારણ પોતાના સાથે વાત મુકી બીજે વાત કરે છે જ્યાં.

વાત કહે છે પ્રશ્ન તકલીફો કહે છે પણ સંબંધ ને મુકી બીજે જ્યાં,
બસ હદય તૂટે છે ઘર તૂટે છે જયા વાત પોતાના સાથે મુકી બીજે કરે છે ત્યાં.


હું કવિ કહી સમજાવું છું સંબંધો તૂટે છે ત્રીજું આવે છે જ્યાં,
વાત કહો વાત કરો સંબંધો છે ત્યાં
શા ત્રીજાને કહો છો, વાત એકબીજાની જ છે જ્યાં.

નથી ગમતું નથી સમજાવાતુ પ્રશ્ન છે જ્યાં
કહો ને સમજાવો જ ત્યાં.

જીવનની વાત છે સંબંધો સમય જ માગે છે ત્યાં
વાત કહી દૂર કરો ત્રીજાને, જિંદગીનો સાથ એકબીજાની સાથે જ છે જ્યાં.

કહું હું ફરી અહી જીવન છે સંબંધો સમય માંગે છે જ્યાં
આપોને જ ત્યાં.

રવિ લખતરિયા

Read More