Quotes by Mahesh vaghela in Bitesapp read free

Mahesh vaghela

Mahesh vaghela

@maheshvaghela1144gmail.com2528


શાંત મન કે શાંત પાણીમાં એક સામ્યતા છે કે જરા કાંકરીચાળો થયો નથી કે મોટા મોટા વમળો ઉદભવે...

-Mahesh vaghela

પળમાં થીજી ને વળી પળમાં વહી જાવ છું, 
નથી બરફ છતાં થોડી હુંફે પીગળી જાવ છું. 

અસ્પષ્ટ હતાં શબ્દો તેના આંખો નેહ નીતરતી હતી,
હૈયે ઉછળતા મોજા થકી આંખે તોફાની ભરતી હતી.

#અસ્પષ્ટ

आज जिंदादिल हैं कल जींदा लाश न बन जाएं।

डरते हैं

आशीको की इस महफिल में उपहास न बन जाएं।

#उपहास

મળી જાય અંધકાર તો પડછાયો ન શોધશો,

ફીતરત છે એવી જેની, ત્યાં સાથ ન શોધશો....

મારા કંઠે રુંધાતા શબ્દોનો અવાજ તું! 

પડયા પછી ઉભા થવાનો આગાઝ તું! 

કોરા પાનાની મારી ગઝલનો અંદાઝ તું! 

ભટકતા આ રાહીનો છેલ્લો અંજામ તું.... 

Read More

है तुं मोम सी नाजुक मूरत पर आग हैं तुजमे,
रोशनी या ज्वाला दोनो हुन्नर हैं तुजमे।

हैं तुं पानी सी शितल पर गहराई हैं तुजमे,
प्यास या शैलाब दोनो हुन्नर हैं तुजमे।

हैं तुं नारी का रुप पर नारायणी हैं तुजमे,
सावित्री या कालिका दोनो हुन्नर हैं तुजमे।

Read More

છું તરવૈયો પણ તારી આંખોમાં ડુબવું ગમશે મને,
છું સ્વમાની પણ તારી પાસે આમ નમવું ગમશે મને.

મીણ નથી તારું દિલ છે એ,
એમ ત્વરિત થોડું પીગળી જાશે!

પત્થર નથી તારું દિલ છે એ,
લાગણી કયારેક સળવળી જાશે!

#ત્વરિત

Read More

છે સંબંધો ઘણા પણ સમયે ઘણાં બદલાઈ જાય છે!!!
નામ નથી જે સંબંધો નું છતાં ઘણું નીભાવી જાય છે.

સ્વાર્થ સાધવા બનેલ સંબંધો આમ ગુંગળાવી જાય છે!
સલામ છે એ સંબંધોને જે ટાણે વહારે આવી જાય છે.
#સલામ

Read More