Quotes by zindagi in Bitesapp read free

zindagi

zindagi

@mahijani1010gmail.com1746


હમણાં જ બધી જૂની વસ્તુઓ કાઢીને શાંતિથી બેઠી ત્યાં જ દિલના કોઈ ખૂણામાંથી તારી યાદોએ ડોકિયું કર્યું.
zindagi

જેને જીતવું હોય એની સામે જીતવું જરૂરી નથી હોતું.
zindagi

તમે તમારી જગ્યાએ સાચા છો કારણકે તમે મારી જગ્યાએ નથી.
zindagi

જ્યારે કોઈની ખુશી જોઈને તમે સાચા દિલથી ખુશ થઇ શકોને એ દિવસે તમે તમારા અહમ પર સાચા અર્થમાં જીત મેળવો છો.

હું આ કાયદાનો વિરોધ કરું છું કે ,હું કાયદાની સાથે એ લખેલા બેનરનું સ્થાન જ્યારે હું માનવતાની સાથે છું એ બેનર લેશે ત્યારે જ સાચા અર્થમાં માનવતાનો વિજય થશે.
zindagi

Read More