Quotes by Manish Fefar in Bitesapp read free

Manish Fefar

Manish Fefar

@manishfefar2gmailcom


માણસોના મન પ્રેમથી પરિવર્તિત કરી શકાતા હોત તો કુરુક્ષેત્ર અને કરબલાનું યુદ્ધ ન થયું હોત.

✍મેધાવી_મંતવ્ય✍

Read More

બધે વૈજ્ઞાનિક કારણો ન હોય. અમુક કારણો વ્યવહારિક પણ હોય છે.
✍️મેધાવી_મંતવ્ય✍️