Quotes by Manish Patel in Bitesapp read free

Manish Patel

Manish Patel

@manishpatel
(34.7k)

यदि हमारे अंदर संतोष है,
तो हम सबसे अमीर हैं।
शांति है तो सबसे सुखी हैं,
दया है तो सबसे श्रेष्ठ व्यक्ति हैं
और स्वस्थ हैं तो
सबसे भाग्यशाली है good morning radhe radhe 🙏

Read More

રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !! Good morning radhe radhe 🙏

*ઉંમર ને વાવીને અમે*
*અનુભવો લણ્યા છે,*
*ઉપજ એ છે કે,*
*તમારા જેવા*
*સ્નેહીઓ મળ્યા છે.* good morning radhe radhe 🙏

अच्छी भूमिका, अच्छे लक्ष्य और अच्छे विचारों वाले लोगों को हमेशा याद किया जाता है मन में भी, शब्दों में भी और जीवन में भी
good morning
- Manish Patel

Read More

मंजिलें आसान हो जाती है जब कोई अपना अपनेपन से कहता है, तू चिंता मत कर सब ठीक हो जाएगा!!

*કાગળ હોય કે સંબંધ,.....*

*એક વાર ડૂચો વળી જાય*

*પછી પહેલા જેવા સીધા નથી*
*થતાં....*good morning radhe radhe 🙏

તમે ઇચ્છો તે નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો,
પરંતુ તમે તે નિર્ણયના પરિણામોથી મુક્ત નથી.
🔱 શિવ શિવ 🔱
- Manish Patel

Read More

जहां उम्मीद ख़त्म होती है...
वहीं से कृपा शुरू होती है...
good morning radhe radhe 🙏
- Manish Patel

તણખલા જેવડો પણ ઉપકાર કરવા મળે તો કરી લેવો,

કેમ કે એના ફળ તાડ જેટલા મોટા હોય છે
- Manish Patel