Quotes by mansi in Bitesapp read free

mansi

mansi

@mansivdpgmailcom

સમય જતાં સંબધોના સમીકરણ બદલાય છે. તેથી તે સમયની દરેક પલ સમીકરણ બદલ્યા પેહલા જ માણી લેવી.

vmp

આપણે જેવા હોઈએ તેવી અપેક્ષા અન્ય પાસે ન રાખવી કારણ કે આ દુનિયામાં કોઈ ના જેવું કોઈ થઇ શકતું નથી

આપણે જેવા હોઈએ તેવી અપેક્ષા અન્ય પાસે ન રાખવી કારણ કે આ દુનિયામાં કોઈ ના જેવું કોઈ થઇ શકતું નથી

આપણે જેવા હોઈએ તેવી આપેક્ષા અન્ય પાસે ન રાખવી કારણ કે
આ દુનિયામાં કોઈ ના જેવું કોઈ થઇ શકતું નથી।

વિશ્વાસ = વિચાર + શ્વાસ
દરેક શ્વાસે જે નો વિચાર આવે તેના પર જ વિશ્વાસ મુકવો.
- Mansi