Quotes by Mayank Chaudhari in Bitesapp read free

Mayank Chaudhari

Mayank Chaudhari

@mayankchaudhari19365


જિંદગીની પગદંડી ચાલવું સહેલું થઈ ગયું સાથ મળ્યો જો તારો...

મધ દરિયે વિફરેલા આ વહાણ નો માર્ગ મોકળો થઈ ગયો...

મંથર ગતિએ વાતો પવન જાણે રોમે રોમમાં પ્રાણ પૂરી ગયો,એવો આહ્લાદક
આનંદ મળ્યો જો સાથ તારો...
#સહેલું

Read More

જતા જતા રંગો પણ હથેળી એ સુવાસ છોડતા ગયા...




જાણે સમ લઈ બેઠા હોય સમણાને હકીકત કરવાને..!!‌

ના આવે સમય કદી આવો,માણવાને કાજ તારો સંગાથ હોવો જોઈએ...

એકલતાએ બાળી નાખ્યો અંદરથી મને,સમનને કાજ તારો સંગાથ હોવો જોઈએ...

Read More