Quotes by Meghna Sanghvi in Bitesapp read free

Meghna Sanghvi

Meghna Sanghvi

@meghnasanghvi9829


તારી યાદોનો પટારો જયારે ખુલે છેને ત્યારે કેટકેટલું આંખ સામે આવીને બધું તાજું કરી જાય છે. એકબીજાની આંખમાં આંખ પરોવીને કરેલી શબ્દો વિનાની વાતો,
નાનકડી વાતમાં મારું રિસાઈ જવું અને સોરી કહીને તારું મને મનાવવું
આવું તો કેટલુંય......
meghu
- Meghna Sanghvi

Read More

ફોફી ફિક્કી લાગે તો ખાંડ નાખીને બરોબર કરી શકાય. પણ, જીંદગી ફિક્કી લાગે ત્યારે આપણે કાંઈ જ નથી કરી શકતા.
meghu

Read More

કહેવાય છે, " કાગડા બધે કાળા જ હોય "
અને
આ કાગડા ભાદરવા મહિને જ દેખાય
સફેદ કાગડા તો શોધો તોય ન દેખાય
ખબર નઈ હું ક્યારેય જોઈ શકીશ કે નહીં?
meghu
- Meghna Sanghvi

Read More

હ્રદયની અંદર રહેલો ખાલીપો હવે આંખમાં પણ વર્તાવા લાગ્યો છે.
meghu

સપનાં વિનાની રાત હશે ને તો ચાલશે
પણ
ઊંઘ વગરની રાત નહીં ચાલે!
meghu

સમય કેટલો બધો બદલાઈ ગયો છે નઈ?
જેની સાથે વાત કર્યા વગર ચાલતું ન્હોતું
અને આજે મહિનાઓ સુધી મૂંગા રહીને,
એ શું કરતો હશે અથવા શું કરતી હશે એનું માત્ર અનુમાન લગાડવીને મનને ખુશ રાખવું પડે છે.
meghu
- Meghna Sanghvi

Read More