The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પંખીની નાતમાં આવ્યો તહેવાર જામી હરિફાઈ નર્તન ને ગાનની, કોણ વધુ રૂપાળું, કોણ ગાય મીઠું ને કોને સમજાય વાત સાનની ? સાંભળીને કાગભાઈ થૈ ગ્યા તૈયાર એણે કમ્મર કસી ચારે કોર….. જાણે કળાયેલ નાચે છે મોર… છાણ ઘસી ઉજળી કીધી છે કાય માથે ચૂનાને પાણીએ નાયો, ખોંખારી ખોંખારી કંઠ કીધો છે સાબદો જાણે કોકીલનો જાયો, મોરલાના પીંછડા વીણી વીણીને ગૂંથ્યો ગજરો ને ખેંચ્યા છે દોર… આજ કળાયેલ નાચે છે મોર… ચકલાંના પીંછાની કલગી ચોટાડી ને બગલાના પગ લીધા માગી, કાગડીને ક્યે કે તું મલપંતી હાલ્ય તારો લાડો બન્યો છે વરણાગી, કાબર, લેલાં ને તેતરડા છે ભેળા સૂર પૂરાવે ગીતડાં કલશોર… આજ કળાયેલ નાચે છે મોર… જોવા આવેલ નૃત્યઘેલા સૌ મરમી નિર્ણય લ્યે લાગે ના વાર, આવું ને આટલું સુંદર નથી રે કોઈ આયોજન કાચું નૈં લગાર, સંમત થ્યું બોર્ડ, આની જડશે નૈં જોડ આને દઈ દ્યો એવોર્ડ, આમ લાગી પસંદગીની મ્હોર… આજ કળાયેલ નાચે છે મોર… સાચુકલો મોરલો બેઠો ઉદાસ ઈ તો થઈ ગ્યો નપાસ ને પપ્પુ થ્યો પાસ ઢેલ રિસાણી, ક્યે કે કાગ ચોર, પણ કળાયલ કાગ થિયો મોર… ઈ તો નાચ્યો થઈ કળાયેલ મોર… આજ કળાયલ મોર ! 😄 - Umakant
પંખીની નાતમાં આવ્યો તહેવાર જામી હરિફાઈ નર્તન ને ગાનની, કોણ વધુ રૂપાળું, કોણ ગાય મીઠું ને કોને સમજાય વાત સાનની ? સાંભળીને કાગભાઈ થૈ ગ્યા તૈયાર એણે કમ્મર કસી ચારે કોર….. જાણે કળાયેલ નાચે છે મોર… છાણ ઘસી ઉજળી કીધી છે કાય માથે ચૂનાને પાણીએ નાયો, ખોંખારી ખોંખારી કંઠ કીધો છે સાબદો જાણે કોકીલનો જાયો, મોરલાના પીંછડા વીણી વીણીને ગૂંથ્યો ગજરો ને ખેંચ્યા છે દોર… આજ કળાયેલ નાચે છે મોર… ચકલાંના પીંછાની કલગી ચોટાડી ને બગલાના પગ લીધા માગી, કાગડીને ક્યે કે તું મલપંતી હાલ્ય તારો લાડો બન્યો છે વરણાગી, કાબર, લેલાં ને તેતરડા છે ભેળા સૂર પૂરાવે ગીતડાં કલશોર… આજ કળાયેલ નાચે છે મોર… જોવા આવેલ નૃત્યઘેલા સૌ મરમી નિર્ણય લ્યે લાગે ના વાર, આવું ને આટલું સુંદર નથી રે કોઈ આયોજન કાચું નૈં લગાર, સંમત થ્યું બોર્ડ, આની જડશે નૈં જોડ આને દઈ દ્યો એવોર્ડ, આમ લાગી પસંદગીની મ્હોર… આજ કળાયેલ નાચે છે મોર… સાચુકલો મોરલો બેઠો ઉદાસ ઈ તો થઈ ગ્યો નપાસ ને પપ્પુ થ્યો પાસ ઢેલ રિસાણી, ક્યે કે કાગ ચોર, પણ કળાયલ કાગ થિયો મોર… ઈ તો નાચ્યો થઈ કળાયેલ મોર… આજ કળાએલ નાચે છે મોર 😄 - Umakant
રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણ્યે વનમાં જમાવ્યો; તરૂવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો… જુનાં જુનાં પત્ર ગયાં ખરીને, શોભે તરૂ પત્ર નવાં ધરીને; જાણે નવાં વસ્ત્ર ધર્યા ઉજાળી, સમીપમાં લગ્નસરા નિહાળી… આંબે જુઓ મોર અપાર આવ્યો, જાણે ખજાનો ભરિ મ્હોર લાવ્યો; જો કોકિલા ગાન રૂડું કરે છે, વસંતના શું જશ ઉચ્ચરે છે… બોલે કોકિલ મીઠું એક જ્યારે, વાદે બીજા એથિ મીઠું ઉચારે, વિવાદ જાણે કવિયો કરે છે; વખાણ લેવા સ્પરધા ધરે છે…. ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે તથા તરૂ શોભિત પુષ્પ ભારે તો કેમ આંબા નહીં પુષ્પ તારે… સુશોભિતો થા હરિને પ્રતાપે, પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે; સ્તુતી કરી માગ્ય પ્રભૂ સમીપે, સુપુષ્પથી સુંદર દેહ દીપે…. (ઉપજાતિ વૃત્ત) 🙏🏻 - Umakant
ઓળખો તો ઔષધ. હૃદયરોગ :- એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે. 🧘 - Umakant
સાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે, અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે; સગાં જે આજે ‘સ્વ.’ છે એ બધા જયારે ‘શ્રી’ હતા, યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા; ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે, આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે; ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે, કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય જ છે; સાહેબ તમારા પાસે જે સારા માં સારી ગાડી છે, એનું કારણ અમારા સૌ કુટુંબીજનો ની નાડી છે; તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઈલ્સ છે, તે અમારા ઘરના સ્ટોન, એપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.” – ડો. શ્યામલ મુનશી 🙏🏻 - Umakant
“કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉ૫ર પાણી નહીં, ...” 🙏🏻 - Umakant
Don’t depend too much On anyone in this world, Even your shadow leaves You when you’re in darkness. 💪 - Umakant
“सुविचार ँ” “बड़ों की छत्र छाया बोझ नहीं बनती है यह हमारा सुरक्षा कवच है इन्हें संभालकर रखिए, यही हमारी - संकृति और संस्कार हैं “ 🙏🏻 - Umakant
जाएँ तो जाएँ कहाँ? जाएँ तो जाएँ कहाँ? जाएँ तो जाएँ कहाँ? समझेगा कौन यहाँ दर्द-भरे दिल की ज़ुबाँ? जाएँ तो जाएँ कहाँ? मायूसियों का मजमा है जी ले क्या रह गया है इस ज़िंदगी में? रूह में ग़म, दिल में धुआँ जाएँ तो जाएँ कहाँ? समझेगा कौन यहाँ दर्द-भरे दिल की ज़ुबाँ? जाएँ तो जाएँ कहाँ? उनका भी ग़म है, अपना भी ग़म है अब दिल के बचने की उम्मीद कम है उनका भी ग़म है उनका भी ग़म है, अपना भी ग़म है अब दिल के बचने की उम्मीद कम है एक गश्ती, १०० तूफ़ाँ जाएँ तो जाएँ कहाँ? समझेगा कौन यहाँ दर्द-भरे दिल की ज़ुबाँ? जाएँ तो जाएँ कहाँ? 🥵 - Umakant
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser