લખવી છે થોડી મનની વાતો.

*_જીવનની "સુગંધ" એ જ માણી શકે_* *_જેમની પાસે....._*

*_🌱"ખીલવા"🌱 અને "🍃ખરવા🍃"ની ક્ષણોની વચ્ચે "મહેંકી" જવાની આવડત હોય છે._*
🌹🌺🍂🌺🌹

-Minal Gosalia Shah

Read More

*_જીવન માં..._*
*_એક વાત તો નક્કી છે...._*
*_કે...._*
*_નક્કી કાંઈ જ નથી..._*
🌹🌺🍂🌺🌹

*GOOD 〽️ORNING*

દુનિયા નો નિયમ છે જરૂર
હોય ત્યારે ફોટો પાડે છે અને
કામ પત્યા પછી લોકો એ જ
માણસ ને ખોટો પાડે છે,

-Minal Gosalia Shah

Read More

અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે
ભલે સુગંધ નથી આપતા પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત ઢાંકે છે…..✍️

🌹 *શુભ પ્રભાત*🌹🙏🏻

-Minal Gosalia Shah

Read More

GOOD ❤️ORNING

સમય જતા બધું મળી શકે છે
બસ એક સમય સાથે
ખોવાયેલા સંબંધ અને ખોવાયેલો
ભરોસો ક્યારેય નથી મળતા,👍

-Minal Gosalia Shah

Read More

*कुछ कमियाँ मुझमें थीं,*
*कुछ कमियाँ लोगों में थीं*

*फ़र्क सिर्फ इतना सा था*

*वो गिनते रहे और हम*
*नजरअंदाज करते रहे*

*🙏 🌹सुप्रभात 🌹🙏*

Read More

*🙏अगर बुरे वक्त में कोई आकर*
*यह कह दे कि,,,,*
*चिंता मत करो मैं तुम्हारे साथ हूँ*
*तो बस ये शब्द ही व्यक्ति के*
*लिए औषधि बन जाते हैं*
*अज्ञानी व्यक्ति गलती*
*छिपाकर*
*बडा बनना चाहता है*
*औऱ ज्ञानी व्यक्ति गलती*
*मिटाकर*
*बडा बनना चाहता है*
आज गुरुवार का दिन आपका शुभ तो l
*🙏🌹वन्दे सुप्रभात🌹🙏*

Read More

*"જીભ પરની ઈજા" સૌથી*
*પહેલા રુઝાઈ છે એવું મેડીકલ*
*સાયન્સ કહે છે પણ*
*"જીભ થી થયેલી ઈજા"*
*જીવનભર રુઝાતી નથી*
*એવું અનુભવ કહે છે,*

-Minal Gosalia Shah

Read More

*दर्द सबके एक है,*
*मगर हौंसले सबके अलग अलग है,*

*कोई हताश हो के बिखर गया*
*तो कोई संघर्ष करके निखर गया !*

🙂 🙂

🌹 Good day 🌹

-Minal Gosalia Shah

Read More