Quotes by Darshna Upadhyay in Bitesapp read free

Darshna Upadhyay

Darshna Upadhyay

@miss.darshnaupadhyay18gmail.com5566
(34)

ઘણાં સંબંધો માં
માણસો
"પ્રેમ" અથવા તો "પ્રવાહ" અનુસરે છે.

-Darshna Upadhyay

જ્યારે અમાવાસ ની રાતે પણ ચંદ્ર આવશે,
ત્યારે આ કળિયુગ માં રામ કે કૃષ્ણ આવશે...

-Darshna Upadhyay

I know i'm not alone,
I'm just with myself.


-Darshna Upadhyay

अब मेरी चोखट पे वापिस आना,
आसान नहीं है तुम्हारे लिए।
बेच तो तुने बहोत पहेले दिया था,
इश्क़ के बाज़ार में।

✍️दर्शना उपाध्याय

Read More

बोल ना अगर तूने मेरे अलावा किसी और को देखा ना हो?
बोल ना अगर तूने मेरे अलावा किसी और को सोचा ना हो?
बोल ना अगर तूने मुझे रुलाया ना हो?
साथ छोड़ा तेरे लिए जिनका मैने था,
वहीं खड़े हैं, आज साथ मेरे।
जब तूने हमसफ़र चुना किसी और को था।
- दर्शना उपाध्याय

Read More

'હું કયાં કહું છું, કે "તું આવ કૃષ્ણ"
ચિંતા ના કરીશ હક નઈ જતાવું.
આવુજ છું સામે ચાલીને હું,
આખરે ઘર જમાઈ ક્યાં બનાવું ?

- દર્શના ઉપાધ્યાય

Read More

અવશેષ ની અપેક્ષા જ નથી,
ઝાંઝવાના જળ રણ માં તો ખરા જ!
શબ્દો ક્યાં તારા ને મારા?
ગૂંથાઈ તો સમજાઈ ખરા જ!


- દર્શના ઉપાધ્યાય

Read More

उम्मीदों से फांसला बनाए रखना,
हो चाहे कोई भी मुश्किल होंसला बनाए रखना।


-Darshna Upadhyay
"my diary words"