Quotes by Krunal in Bitesapp read free

Krunal

Krunal

@mistrikk26gmail.com904569
(1.6k)

एक भी काम की नहीं निकली,
हाथ भरा पड़ा है लकीरों से!✍️

Delete જેટલું Fast થાય છે તેટલું
Fast Download કેમ નહીં થતું હોય...!
જવાબ મળ્યો....

- સર્જનમાં સમય લાગે છે,
વિસર્જનમાં નહીં.
- Krunal

Read More

જિંદગી છે દોસ્ત,
કંઈક તો એવુ પરીક્ષામાં પૂછાશે,
જેનો જવાબ આવડતો હોવા છતાં
લખાશે નહીં...! ✍️

આંખો મીંચીને મુકાયેલો
ભરોસો
ક્યારેક અફસોસ બનીને
રહી જતો હોય છે...!✍️
- Krunal